ધર્મશાળા (Dharmshala)

શ્રી તારંગાજી તીર્થ સ્થાનમાં યાત્રિકોના રહેવાની તેમજ ઉતારા ની ખુબજ સરસ સુંદર અને આધુનિક વ્યવસ્થા ધરાવતી ધર્મશાળાઓ પણ છે. જેનું સંચાલન શેઠશ્રી આણંદજી કલ્યાણજી અમદાવાદ ની પેઢી દ્વારા કરવામાં આવેછે, લગભગ  ૭૦ રૂમ, ૬ મોટા હોલ,અલગ રસોડા ની વ્યવસ્થા, કોન્ફેરન્સ રૂમ ,તેમજ વાહન પાર્કિંગ માટે ખુબજ સરસ વ્યવસ્થા છે, લાઈટ,પાણી,સોલાર,અને સીસીટીવી જેવી આધુનિક સગવડો થી સુસજ્જ છે. અહીં મૂળનાયક ભગવાન નો પ્રક્ષાળ સવારે ૯.૩૦ વાગે થાય છે, તેમજ પૂજા સાંજે ૪ વાગ્યા સુધી થાયછે, સાંજે ૭.૪૫ થી ૮.૧૫ સુધી ભક્તિ ભાવના થાય છે. રાત્રે ૮.૩૦ પછી જિનાલાય માંગલિક થાય છે.

તારંગા ધર્મશાલા નો સમ્પર્ક – +૯૧-૯૪૨૮૦૦૦૬૦૧