અનુદાન ની યોજનાઓ (Donations)

નીચે મુજબ ની યોજનાઓ ભોજનશાળા ના નિભાવ માટે અમલ માં મુકવામાં આવી છે.

કાયમી સાધર્મિક ભક્તિ (તિથિ અથવા તારીખ) બપોરે સાધર્મિક ભક્તિ વાર્ષિક એક દિવસ રૂપિયા ૨,૫૧,૦૦૦/- (Rs. 2,51,000/-)
અક્ષય નિધિ યોજના રૂપિયા ૧,૫૧,૦૦૦/- (Rs. 1,51,000/-)
ભોજનશાળા સહાયક દાતા રૂપિયા ૧,૦૧,૦૦૦/- (Rs. 1,01,000/-)
સુકૃત્ય ના સહભાગી રૂપિયા ૫૫,૫૫૫/- (Rs. 55,555/-)
ભોજનશાળા ના અનુમોદક રૂપિયા ૪૧,૧૧૧/- (Rs. 41,111/-)
ભોજનખંડ માં ફોટો રૂપિયા ૧૧,૧૧૧/- (Rs. 11,111/-)
ભોજનશાળા માં જમવાની  એક દિવસ ની તિથિ રૂપિયા ૫,૫૦૦/- (Rs. 5,500/-)
સવાર ના નાસ્તાની એક દિવસ ની તિથિ રૂપિયા ૨,૫૦૦/- (Rs. 2,500/-)
ભાતી ની એક દિવસ ની તિથિ રૂપિયા ૨,૫૦૦/- (Rs. 2,500/-)
૧૦ ઉકાળેલા પાણી ની તિથિ રૂપિયા ૧,૫૦૦/- (Rs. 1,500/-)